શોધખોળ કરો
Advertisement
કચ્છ: ઓમીક્રોન અને કોરોનાના વધતા કેસ મામલે યોજાઈ બેઠક, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યમાં ઓમીક્રોન અને કોરોનાના વધતા કેસ મામલે કચ્છમાં યોજાઈ બેઠક. દેશના 5 રાજ્યોમાં ઓમીક્રોનના નોંધાઈ ચુક્યા છે 5 નવા કેસ ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત નાજુક. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઝાયડસ હોસ્પિટલમાં જઈને પૂછયા ખબર અંતર. ઝાયડસ હોસ્પિટલમાં આશાબેન પટેલ ડેન્ગ્યુની સારવાર લઇ રહયા છે. રાજયમાં લગ્ન સીઝન હોવાથી કોરોના કેસ વધ્યા હોવાનો દાવો આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલે કર્યો છે. ટેસ્ટિંગ વધ્યું હોવાથી કેસની સંખ્યા પણ વધી છે. જે લોકોના રિપોર્ટ પોઝીટ આવ્યા છે. તેઓ લગ્ન પ્રસંગમાંથી આવ્યા છે.
Tags :
Gujarati News Mla Gujarat CM Gujarat News ABP News Unjha State Bhupendra Patel Ashaben Patel Zydus Hospital ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Sanchar Health Is Fragile Khabar Antar ABP Newsગુજરાત
Gujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્ર
Banasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી
Surendranagar Crime | બે વ્યક્તિના ઝઘડામાં નિર્દોષ બાળકે ગુમાવ્યો જીવ
Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion