શોધખોળ કરો
Advertisement
કચ્છ: મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલા કરોડોના હેરોઇનનો મામલો, આરોપી દંપત્તિને ચેન્નઈ લઇ જવાયા
કચ્છના (Kutch) મુન્દ્રા પોર્ટ (Mundra port) પરથી પકડાયેલા કરોડોના (heroin seized) હેરોઇન પ્રકરણ મામલે આરોપી દંપત્તિને ચેન્નઈ (Chennai) લઇ જવાયા હતા. આંધ્ર પ્રદેશના દંપત્તિને DRIની ટીમ ચેન્નઇ લઇ ગઈ છે. આ કેસમાં તપાસનો ધમધમાટ વધી રહ્યો છે. 3 હજાર કિલો હેરોઇન મામલે વિવિધ રાજ્યોમાં તપાસ શરુ કરાઈ છે. કોર્ટે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. ચેન્નઇ અને (Vijayawada) વિજયવાડામાં વધુ તપાસ હાથ ધરાશે.
ગુજરાત
Weather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી
BZ Group Scam: મહાઠગ ભુપેન્દ્ર ઝાલાની મિલકતોનો પર્દાફાશ કરવા CID ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
Ankleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ
Navsari News : હિન્દુ સંગઠનો દ્વારા ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion