શોધખોળ કરો
Advertisement
કચ્છઃ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં આરોપીનું શંકાસ્પદ મોત, યુવકને માર મારતા મોત થયાનું પ્રાથમિક તારણ
કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની પૂછપરછ માટે લવાયેલ એક યુવાનનું મોત થયું હતું. આરોપી અરજણ ગઢવી નામના યુવાનનું પોલીસ સ્ટેશનનું શંકાસ્પદ મોત થયું હતું. યુવકના મૃતદેહને પી.એમ માટે ખસેડાયો હતો. યુવકને માર મારતા મોત થયાનુ પ્રાથમિક વિગતો સામે આવી હતી. DYSP કક્ષાના અધિકારીઓ તપાસ માટે પહોચ્યા હતા.
ગુજરાત
Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement