શોધખોળ કરો
મારુ ગામ મારી વાતઃ અરવલ્લીના બાયડના રડોદરા ગામના લોકોની શું છે સમસ્યા?
અરવલ્લીના બાયડના રડોદરા ગામના લોકોની શું છે સમસ્યા? સ્થાનિકોના મતે ગામમાં ગટર લાઇનની સૌથી મોટી સમસ્યા છે. ગામમાં આરોગ્ય કેન્દ્ર ન હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ




















