શોધખોળ કરો
Shaktisinh Gohil | Parshottam Rupala ને લીધા આડેહાથ , શક્તિસિંહે શું કર્યા પ્રહાર?
Shaktisinh Gohil | ભાજપનો ઉમેદવાર કહે કે મહારાજાઓએ બેન - દીકરી અંગ્રેજોને આપી. માફી માંગવામાં પણ અહંકાર બતાવ્યો. શિશુપાલ જેવી હાલત રૂપાલાની છે. રૂપાલાની આ પહેલી ભૂલ નથી, ભૂતકાળમાં પણ આવી ભૂલ કરી છે. એક હદ પછી ભગવાન કૃષ્ણે પણ શિશુપલનો વધ કર્યો હતો. અહંકાર અને આત્મસન્માનની આ લડાઇ છે. આત્મસન્માનનો વિજય થશે તે નિશ્ચિત છે. સામાન્યરીતે ઉમેદવાર પાસે કઈક લેવા લોકોની લાઈન લાગે. બનાસકાંઠામાં ગેનીબેનને રૂપિયા આપવા લાઈન લાગે છે. સુખરામ ભાઈને પણ તમે મદદ કરજો એક રૂપિયો આપી શકો તો આપજો. શક્તિસિંહ ગોહિલે સુખરામ રાઠવા માટે વોટ અને નોટ માગ્યા.
ગુજરાત
Uttarayan 2025 : ઉત્તરાયણ પહેલા જ દોરી બની ઘાતક, ગુજરાતમાં 3 યુવકોના કપાયા ગળા
Bharuch News: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના સંબંધને લગાવ્યું લાંછન
Bulldozer Action in Gujarat: રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર!
Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચના
Harsh Sanghavi : બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન મુદ્દે સોશલ મીડિયાના માધ્યમથી હર્ષ સંઘવીને ધમકી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement