શોધખોળ કરો
Advertisement
આપણને ઠંડક આપતી મીઠી કેરીની ખેતી ખેડૂતો માટે ખાટી સાબિત થઈ છે, સૌરાષ્ટ્રની કેસર ને વલસાડની હાફૂસ બંનેનો 50 ટકા નાશ પામ્યો છે...
સૌરાષ્ટ્ર બાદ તૌકતે વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. અમદાવાદમાં પણ વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ઝાડ ધરાશાયી થયા હતા. બોપલ, ઘુમા, શીલજ સહિતના વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાયા હતા. વાસણા બેરેજના ચાર દરવાજા ત્રણ ફૂટ ખોલાયા હતા. વિશ્વના દેશોમાં કેરી ઉત્પાદનમાં દેશનો હિસ્સો 50 ટકા છે. દેશમાં દર વર્ષે 12 મિલિયન ટન કેરીનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં 65 હજાર હેક્ટરમાં કેરીનું વાવેતર થાય છે.
ગુજરાત
Patan News: પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને લઈ મોટા સમાચાર
Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાં
Delhi Pollution News: સતત ચોથા દિવસે દિલ્હીમાં શ્વાસ પર સંકટ, આઠ શહેરમાં AQI સૌથી વધુ ખરાબ
Amreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી
Gir Somnath News | સોમનાથમાં ગૌશાળાનું દબાણ હટાવવા નોટિસ અપાતા કોળી સમાજમાં આક્રોશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion