શોધખોળ કરો
Rajkot TRP Game Zone Fire: રાજકોટની દુર્ઘટનાને લઈ જૂનાગઢમાં પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની મળી બેઠક
રાજકોટની ગેમ ઝોન દુર્ઘટના બાદ જૂનાગઢ મનપા અને વહીવટી વિભાગ દ્વારા શહેરમાં આવેલ ગેમ ઝોનમાં તપાસની કામગીરી હાથ ધરાઈ હતી સુરજ ફન વર્લ્ડ,, સુરજ ગેમ ઝોન,, ફન હોટલ અને ઉપર કોટ ગેમ ઝોનમાં કામગીરી હાથ ધરાઈ હતી.. ફાયર એન ઓ સી, વીજ જોડાણ સહિતના અનેક મુદ્દે તપાસ શરૂ કરવામા આવી હતી. જુદી જુદી ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. આવતીકાલે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્ય સરકારમાં આ રિપોર્ટ સોંપવામાં આવશે. જ્યા સુધી તંત્ર દ્વારા ફરી આદેશ ન અપાઈ ત્યાં સુધી આ તમામ ગેમ ઝોન બંધ રાખવાના હાલ તો આદેશ આપવામાં આવ્યા છે. આ પૂર્વે સવારે 10 કલાકે મનપા કચેરી ખાતે આયોજિત આ બેઠકમાં તપાસનો નિર્ણય લેવાયો હતો.
ગુજરાત
Gujarat School Exam 2025 : આજથી ગુજરાતમાં ધો-9થી 12ની દ્વિતીય પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભ
Kheda News: ખેડા જિલ્લાના પીપલગમાં સશસ્ત્ર મારામારીની ઘટનામાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો
Patan Blast In Fridge: પાટણના વિસલવાસણા ગામે ફ્રીજમાં બ્લાસ્ટ, એકથી દોઢ લાખની ઘરવખરી બળીને ખાખ
DGP Vikas Sahay: આરોપીઓના ‘વરઘોડા’ શબ્દને લઈને DGPનું મોટું નિવેદન
Sabarkantha Accident: વાવડી ચોકડી નજીક ભયંકર અકસ્માત, દંપત્તિનું ઘટના સ્થળે જ મોત| Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement