શોધખોળ કરો
Advertisement
દ્વારકામાં પકડાયેલા ડ્રગ્સ કૌભાંડમાં ગુજરાત સરકારના કયા મંત્રીનુ નામ ઉછળ્યુ, આરોપીઓ સાથે શું છે લેવાદેવા? જુઓ વીડિયો
મુંબઈઃ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે ડ્રગ્સ કૌભાંડમાં ગુજરાતના મંત્રી કીરિટસિંહ રાણા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મુંબઈના ડ્રગ્સ કૌભાંડમાં સંડોવાયેલા લોકો સાથે ગુજરાત સરકારના મંત્રીને નિકટના સંબંધો હતા એવો અત્યંત ગંભીર આક્ષેપ મલિકે કર્યો છે. મલિકે રાણા સામે ગંભીર આક્ષેપ કર્યો કે, ડ્રગ્સ કૌભાડમાં સંડોવાયેલા સુનિલ પાટિલ, મનિષ ભાનુશાળી વગેરે અમદાવાદની હોટલમાં રોકાયા હતા. આ તમામ લોકોના રાણા સાથેના સંબંધોનો આક્ષેપ કરીને મલિકે એવો સવાલ પણ કર્યો કે, ડ્રગ્સ નેટવર્કનું સંચાલન ગુજરાતમાંથી તો નથી થઈ રહ્યું ને ?
ગુજરાત
Bharuch Crime: દુષ્કર્મ પીડિતા ભરુચની નિર્ભયા આઠ દિવસ બાદ હારી જિંદગીનો જંગ | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement