શોધખોળ કરો
ગુજરાતના ક્યા ત્રણ શહેરોમાં પણ આજથી રાત્રી કર્ફ્યૂ લાગુ થશે, જુઓ વીડિયો
અમદાવાદમાં 57 કલાકના કર્ફ્યૂની શરુઆત થઈ ચુકી છે. જ્યારે સુરત, વડોદરા અને રાજકોટમાં આજે રાત્રે નવ વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ અમલી થશે. અન્ય ત્રણ શહેરોમાં પણ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. કોરોનાના વધતા સંક્રમણના કારણે અમદાવાદમાં 58 કલાકનો કર્ફ્યૂ અને અન્ય ત્રણ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાયો છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















