શોધખોળ કરો
ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્યનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ, જુઓ વીડિયો
ગુજરાત કોગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આણંદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર કોરોના સંક્રમિત થયા છે. ધારાસભ્યનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમના પરિવારજનોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
ગુજરાત
CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો
Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
આગળ જુઓ






















