શોધખોળ કરો
પાદરામાં વેરા વસૂલાત કરવા ગયેલા પાલિકાના અધિકારીઓ બન્યો લોકોના રોષનો ભોગ
પાદરામાં વેરા વસૂલાત કરવા ગયેલા પાલિકાના અધિકારીઓ લોકોના રોષનો ભોગ બન્યા હતા. સ્થાનિકોએ પ્રાથમિક સુવિધા નહી મળતી હોવાનો આરોપ લગાવી હોબાળો કર્યો હતો. લોકોના હોબાળાના પગલે પાલિકાના અધિકારીઓએ પોલીસ બોલાવી હતી.
ગુજરાત
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
આગળ જુઓ


















