શોધખોળ કરો
Advertisement
Botad Murder Case: પાટીદાર અગ્રણી ધરમશી પટેલની હત્યાથી ખળભળાટ
અમદાવાદના ધંધુકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટ્રીની હત્યાથી હડકંપ. બરવાળા તાલુકાના ભીમનાથમાં ધરમશી મોરડિયા પર જીવલેણ હમલો. હત્યાને લઈ તપાસનો ધમધમાટ તેજ.
બોટાદના બરવાળા તાલુકાનું ભીમનાથ ગામમાં પાટીદાર અગ્રણીની હત્યા કરી દેવાતા સનસની મચી ગઈ છે. મૃતક ધરમશીભાઈ મોરડિયા ધંધુકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટી હતા. સાથે જ અન્ય સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા. આજે તેઓ RMS હોસ્પિટલમાં મીટિંગ પૂર્ણ કરી ભીમનાથ ગામમાં પોતાના ઘર પાસે ઉભા હતા. આ સમયે ગામના જ કલ્પેશ મેર નામના વ્યક્તિએ લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં ધરમશીભાઈને RMS હોસ્પિટલમાં લઈ જવાયા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. નોકરીની બાબતે બોલાચાલી કરી કલ્પેશ મેરે ધરમશીભાઈની હત્યા કરી નાખી છે.
ગુજરાત
Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપ
Amreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ
Kutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિ
Ambalal Patel: 22મી ડિસેમ્બર પછી ઠંડી બોલાવી દેશે ભુક્કા, જુઓ અંબાલાલ પટેલની આગાહી| Abp Asmita
Gir Somnath : દીપડાની લટકતી હાલતમાં જોવા મળી લાશ, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion