શોધખોળ કરો
એરપોર્ટ પર PM મોદીને આવકારવા રૂપાણી સહિત ભાજપમાંથી કોઇ હાજર નહીં, ક્યા અધિકારીઓએ આવકાર્યા?
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની એક દિવસની મુલાકાતે પહોચ્યા હતા. વડાપ્રધાન મોદી એરપોર્ટ પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી અને રાજ્યપાલ તેમના સ્વાગત માટે પહોંચ્યા નહોતા. વડાપ્રધાન મોદીને આવકારવા માટે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ તથા પોલીસ વડા આશિષ ભાટિયા સહિતના અધિકારીઓ જ હાજર હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મેયર બિજલબેન પટેલ સહિત કોઈ પણ હાજર ના રહેતાં આશ્ચર્ય સર્જાયું છે.
ગુજરાત
Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
આગળ જુઓ

















