શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગાંધીનગરઃ નવરાત્રિમાં ફ્લેટ કે સોસાયટીમાં માતાજીની પૂજા માટે પોલીસની મંજૂરીની જરૂર નહીં
નવરાત્રિને લઈને રૂપાણી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. નવરાત્રિમાં ફ્લેટ કે સોસાયટીમાં માતાજીની આરાધના અને પૂજા માટે પોલીસની મંજૂરીની જરૂર નહીં રહે. જોકે જાહેર સ્થળો,માર્ગો અને સાર્વજનિક સ્થાનો પર માતાજીની આરતી-પૂજાના કાર્યક્રમ માટે પોલીસની પરવાનગી લેવાની રહેશે. ફ્લેટ અને સોસાયટીના લોકોએ નવરાત્રીમાં માતાજીની સ્થાપના માટે પોલીસ મંજૂરી ક્યાંથી લેવી તેને લઈ મૂંઝવણ હતી.
ગુજરાત
Ponzi Scheme : Bhupendrasinh Zala : BZ ગ્રુપની ઓફિસોને તાળા, CID ક્રાઇમની તપાસ તેજ
Ponzi Scheme : Bhupendrasinh Zala : BZ ગ્રુપના એજન્ટ મયૂર દરજીનો વિદેશ યાત્રાનો વીડિયો વાયરલ
Junagadh Gadi Controversy | મહંત તનસુખગિરિ દેવલોક પામવાને લઈ હોસ્પિટલે કર્યો સૌથી મોટો ધડાકો
Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરો
Junagadh Gadi Controversy : જૂનાગઢ અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે મંત્રી કુંવરજી બાવળિયાએ શું કહ્યું?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion