શોધખોળ કરો
Advertisement
વેક્સીનને લઈ તૈયારીઓનો ધમધમાટ શરુ, તમામ મનપા કમિશનર અને જિલ્લા કલેક્ટરને સરકારે શું કર્યા આદેશ ? જુઓ વીડિયો
રાજ્યમાં કોરોના વેક્સીનને લઈ તૈયારીઓનો ધમધમાટ શરુ થઈ ગયો છે. રસીકરણની પ્રાથમિકતાને લઈ યાદી તૈયાર કરવામાં આવશે. એવામાં આરોગ્ય વિભાગે તમામ મનપા કમિશનર અને જિલ્લા કલેક્ટરને ડેટાબેઝ તૈયાર કરવા આદેશ આપી દીધો છે. કો-મોર્બિડ 50 વર્ષથી વધુ વયના ગંભીર રોગોથી પીડાતા વ્યક્તિઓનો ડેટાબેઝ તૈયાર કરવા સૂચના અપાઈ છે. 10થી 13 ડિસેમ્બર દરમિયાન હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવશે. ડેટા કલેક્ટ કરવા ટીમોની રચના કરવા કલેક્ટર અને કમિશનરોને સૂચના આપવામાં આવી છે.
ગુજરાત
Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
Ankleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ
Navsari News : હિન્દુ સંગઠનો દ્વારા ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
BZ Group Scam: મહાઠગ ભુપેન્દ્ર ઝાલાની વધુ એક ફ્રોડ ઓફિસનો પર્દાફાશ
Protest: રાજ્યભરમાં પ્રિ-નર્સરી સ્કૂલોએ આજે બંધ પાળી સરકારના નિર્ણયનો કર્યો વિરોધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion