શોધખોળ કરો
Advertisement
Kutch Heavy Rains | કચ્છમાં વરસી આકાશી આફત!, પાણીના ધસમસતા પ્રવાહમાં ફ્રિજ તણાયું
કચ્છના રાપરમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદથી રાપરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. મળતી જાણકારી અનુસાર, કચ્છના રાપરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે રાપરના મુખ્ય બજારોમાં નદીની માફક પાણી વહેતા થયા હતા. પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન તણાઇ ગયો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબકતા રાપરમાં ખેડૂતોને નુકસાન થયું હતું. રાપર, ગાગોદર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
રાપર શહેર સહિત તાલુકાના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાગોદર સહિતના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. તો જિલ્લાના મુખ્ય મથક ભૂજ અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો હતો. માધાપરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો ભચાઉ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
Tags :
Kutch Heavy Rainsગુજરાત
K. Kailashnathan: ગુજરાતના આ આશ્રમની મુલાકાતે પહોંચ્યા કે.કૈલાશનાથન, શું છે કે.કૈલાશનાથનની હિસ્ટ્રી?
Govabhai Rabari : 'રસ અને સાંજથી દૂર રહો', દારૂ-અફીણથી દૂર રહેવા ગોવાભાઈ રબારીની સમાજને અપીલ
Operation Sagar Manthan : NCB અને ગુજરાત ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે 8 ઇરાની નાગરિકોની કરી ધરપકડ
Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોત
Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion