શોધખોળ કરો
ભાજપના આ સાંસદને થયો કોરોના, ટ્વિટ કરી આપી જાણકારી
રાજયસભાના સાંસદ નરહરિ અમીનને કોરોના થયો હતો.કોવિડના સામાન્ય લક્ષણો જણાતા યુ.એન મહેતા હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના પોઝિટીવ આવ્યા બાદ તેઓએ સંપર્કમાં આવનારા લોકોને આઈસોલેટ થવા માટે અપીલ કરી હતી.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















