શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સમાચાર શતક: રાજ્યમાં ઓફ લાઈન શિક્ષણ બંધ કરવા સરકારની કોઈ વિચારણા નથી, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યમાં ઓફ લાઈન શિક્ષણ બંધ કરવા સરકારની કોઈ વિચારણા નથી. જીતુ વાઘાણીનુ નિવેદન. રાજ્યના 7 આઈપીએસ અધિકારીઓને ડીઆઈજી તરીકેની પ્રમોશન આપવામાં આવ્યું છે. પીએસઆઇની ભરતી માટે શારીરિક પરીક્ષાનો શુક્રવારે અંતિમ દિવસ. વડોદરાની એમ.એસ યુનિવર્સીટીમાં સેનેટ ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા. 13મી જાન્યુઆરીએ ડોનર્સ કેટેગરીની ચૂંટણી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 31મી ડિસેમ્બરે રાજકોટની મુલાકાતે.
Tags :
Gujarati News Gujarat Gujarat News IPS ABP News State Promotion Officer DIG ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP Newsગુજરાત
Exclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશ
Palanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યા
New Company Scam Exposed: ઉત્તર ગુજરાતમાં BZ, નાવસ્ટાર્ટ બાદ વધુ એક કંપનીનું ઉઠમણું
Mahisagar News : ખાનપુરમાં આદિજાતિના દાખલાનો વિવાદ વકર્યો, વાલીઓએ દાખલા આપવાની માગ પર અડગ
Harsh Sanghavi : ગૃહરાજ્યમંત્રીની ચેતવણી, સુધર્યા નહીં તો લંગડાતા લંગડાતા નીકળશે વરઘોડો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion