શોધખોળ કરો
Advertisement
વડોદરામાં રખડતા ઢોરો મામલે પોલીસે કરી કડક કાર્યવાહી, જુઓ ગુજરાતી ન્યુઝ
વડોદરામાં રખડતા ઢોરો મામલે પોલીસે કરી કડક કાર્યવાહી. અઠવાડિયામાં બે ગૌ પાલકોને પાસામાં મોકલાયા. રાજ્યના વિકાસ માટે સરકારે કર્યો મહત્વનો નિર્ણય. ટીપી નિયમોમાં ફેરફાર કરી સરકારને 60 દિવસમાં કરવાનો રહેશે રિપોર્ટ. 20 હજાર લીટર ઓક્સિજન ટેન્ક માટે ચુકવવામાં આવી રહયા છે વર્ષના 80 લાખથી 1 કરોડ. રાજકોટની મહિલા તબીબ આવી કોરોનાની ઝપેટમાં. ધારાસભ્ય લલિત વસોયાના નામનું નકલી સોગંધનામું બનાવવામાં આવ્યું હતું. ફરી ધારાસભ્ય બનું તો માવા-મસાલા સસ્તા આપીશ આ પ્રકારનું નકલી સોગંધનામું બનાવવામાં આવ્યું હતું
Tags :
Gujarati News Gujarat Gujarat News Jamnagar President ABP News Case Corona State Vigilant Jagdish Thakor Aadesh Ignore Tantra ABP Live Pradesh Congress ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication ABP Asmita Lai ABP Newsગુજરાત
MLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’
Impact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો
Unjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત
Weather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Aravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement