શોધખોળ કરો
કોરોના કાળમાં માનવતાઃ ડોક્ટરે પોતે ઉતાર્યાં ઓક્સિજન સિલિન્ડર, 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવરે શું કર્યું ? જુઓ વીડિયો
સુરતમાં કોરોનાની પરિસ્થિતિ વણસતી હોય તેવા દ્રશ્યો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી સામે આવ્યા છે. એમ્બ્યુલન્સ મારફતે લવાતા કોરોનાના દર્દીઓ પૈકી મોટાભાગના દર્દીઓ ઓક્સિજન અથવા બાયપેપ સાથે જ લાવવામાં આવી રહ્યા છે. સિવિલનો નર્સિંગ સ્ટાફ પણ સતત ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવા દોડધામ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
આગળ જુઓ


















