શોધખોળ કરો
તાપીઃ ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણી સતત આવક, રૂલ લેવલ જાળવવા કેટલા ખોલાયા દરવાજા?
તાપીના ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 11 દરવાજા છ ફુટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાં હાલ એક લાખ 45 હજાર 76 ક્યુસેક પાણીની આવક થઈ છે.
ગુજરાત
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
આગળ જુઓ



















