શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અરવલ્લીઃ ખડોલ ગામના લોકોએ વાત્રક નદી પર સ્વખર્ચે ડીપ બનાવવાની કામગીરી હાથ ધરી
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ખડોલ ગામના લોકોએ જાત મહેનત જિંદાબાદનું સૂત્ર અપનાવ્યું હતું. વાત્રક નદી પર પુલ બનાવવાની માંગણી નહી સંતોષાતા ગામના લોકોએ લોકફાળો એકઠો કરી સ્વ ખર્ચે નદીમાં ડીપ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. ખડોલ ગામ સહિત 10 ગામોના લોકોએ જેસીબી, પાવડા, ત્રિકમથી માટીનો ડીપ બનાવવાની કામગીર શરૂ કરી હતી. બાયડ તાલુકાના રડોદરા ગામે ધનસુરાથી બાયડ ફરીને જતા 22 કિલોમીટરનું અંતર કાપવું પડે છે.જ્યારે નદીમાં પુલ બનવાથી માત્ર 5 કિલોમીટરમાં જ આ અંતર પૂરું થશે. કોઈ નેતા કે અધિકારી ગ્રામલોકોની મદદે આવ્યું નથી. અગાઉ ગ્રામજનો દ્વારા રજૂઆતના પગલે તંત્ર દ્વારા 16 કરોડના ખર્ચે વાત્રક નદી પાર પુલ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી પણ આ દરખાસ્ત માત્ર કાગળ પર જ રહી ગઈ હતી જેને લઈને છેવટે સ્વ ખર્ચે ડીપ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ગુજરાત
![Ambalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/a9b87a4b99976c65be46f2ab2ba37b0e1720143803459722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Ambalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
![Amreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/d5e4c53d8d686a636766bd25ac6056fc1720142302305722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Amreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?
![Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/b6adc9dd69f197f1a1dcb2732e9d538917201102772091012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં
![Gujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/13a83634d9a062f7b193bcb20b05c22817201098147591012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
![Ahmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/a1815c526e1866671b75dae63cdda6cc1720082023135922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement