(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat News । રાજ્યભરની મદરેસામાં સર્વેની કામગીરી થઇ શરુઆત
Gujarat News । રાજ્યભરની મદરેસામાં સર્વેની કામગીરી થઇ શરુઆત
Gujarat News । રાજ્યભરની મદરેસામાં સર્વેની કામગીરી થઇ શરુઆત, રાષ્ટ્રીય બાળ આયોગના આદેશને લઇ રાજ્યમાં તમામ મદરેસામાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે , તેમજ મદરેસાના બાળકોની ચકાસણી અને મેપિંગની કામગીરી પણ થઇ શરુ, મદરેસાના સંચાલકનું નામ,ટ્રસ્ટ,અને સંસ્થાનું નામ આપવા માટેની સૂચના આપવામાં આવી, અને સાથે સાથે કઈ સંસ્થાની મંજૂરી છે એ અભ્યાસનો સમય કયા પ્રકારનો છે આ તમામ માહિતી આપવા માટેની સૂચના આવી છે, આ માટે કુલ 11 મુદ્દાઓની લિસ્ટ પણ બનાવવામાં આવ્યું છે અને આ મુદ્દાઓની તપાસ કરી આજે જ માહિતી આપવાની સૂચના અપાઈ છે, ખેડા જિલ્લાની કુલ 27 થી પણ વધુ મદરેસામાં સર્વેની કામગીરી શરુ કરવામાં આવી, વિદ્યાર્થીઓને હાલ કયા પ્રકારનું અભ્યાસ આપવામાં આવી રહ્યું છે આવા તમામ મુદ્દાને લઇ સર્વેની કામગીરી શરુ કરવામાં આવી