શોધખોળ કરો

Surendranagar News | સુરેન્દ્રનગરમાં ગેસ ગળતરથી 3ના મોત

સુરેન્દ્રનગર: જીલ્લાના મુળી તાલુકાનાં ભેટ ગામ ખાતે ત્રણ શ્રમિકોના ગેસ ગળતરનાં કારણે મોત થયા છે. આ ઘટનાને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે આ બનાવ બન્યો હતો.

આ અંગે વિગતે વાત કરીએ તો, ભેટ ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનિજનું ખનન કરતા બ્લાસ્ટ દરમ્યાન ઘટના બની હતી. સુરેન્દ્રનગર વિસ્તારમાં ખનીજ માફીયા બેફામ બન્યા છે. જેના કારણે સરકારી સંપત્તિને ભારે નુકસાન તો થઈ જ રહ્યું છે સાથે સાથે નિર્દોષ લોકોના જીવ પણ જઈ રહ્યા છે.

જો કે, ચોંકાવનાર વાત એ પણ સામે આવી છે કે, ત્રણેય શ્રમિકોના મોત બાદ ભીનું સંકેલવા માટે ખનિજ માફિયાઓ દ્વારા શ્રમિકોનાં મૃતદેહને સગેવગે કરવાના કોશીશ પણ કરાઇ હતી.

રાત્રી દરમિયાન પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરી વાંકાનેર મોરબી હાઈવે પરથી ઇકો કારમાં મૃતદેહ સગેવગે કરવા લાઇ જતા મુળી પોલીસ દ્વારા તેને જડપી પાડવામાં આવ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુળી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ બનાવમાં ગેરકાયદેસર ખાણમાં ભાજપના તાલુકા પંચાયતનાં સભ્યનાં પતિ અને જીલ્લા પંચાયતનાં સભ્યનાં નામ ખુલ્યા હોવાની વાત સામે આવી રહી છે. ભાજપનાં તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતનાં સભ્ય દ્વારા જ ગેરકાયદેસર ખનન કરતા હોવાનુ પોલીસ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું 
છે. 

આ બનાવમાં ગેરકાયદેસર ખાણમાં ભાજપના તાલુકા પંચાયતના સભ્યના પતિ ખીમજીભાઈ નરશીભાઈ સારદીયા તેમજ  જીલ્લા પંચાયતના સભ્ય કલ્પેશભાઈ કેશાભાઈ પરમારનાં નામ ખુલ્યા છે. ભાજપનાં તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતનાં સભ્ય દ્વારા જ ગેરકાયદેસર ખનન કરતા હોવાનુ પોલીસ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાનાં ભેટ ગામ ખાતે ગઈકાલે ત્રણ શ્રમિકનાં ગૅસ ગળતરનાં કારણે મોત થયા હતા. 

ભેટ ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનિજનું ખનન કરતા બ્લાસ્ટ દરમ્યાન ઘટના બની હતી. રાત્રી દરમિયાન પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરી વાંકાનેર મોરબી હાઈવે પરથી ઇકો કારમાં મૃત દેહ સગેવગે કરવા લઈ જતા હતા ત્યારે રેડ પાડી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા આ તમામ સામે ગેરકાયદેસર ખનન કરવા અને શ્રમિકોના મોત નીપજ્યા તે અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ તમામ સામે ગેરકાયદેસર ખનન કરવા અને શ્રમિકોનાં મોત નીપજ્યા તે અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓની શોધખોળ શરુ કરી તેમને પકડવા માટેની કાયૅવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાત વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget