શોધખોળ કરો
Advertisement
Gujarat Rain Forecast | વરસાદની રાહ જોતા ખેડૂતો માટે ખુશીના સમાચાર, આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?
Gujarat Rain Forecast | હવામાન વિભાગની આગાહી . આજે ભારે વરસાદની આગાહી . દાહોદ અરવલ્લી મહીસાગર અને પંચમહાલ માં ભારે વરસાદની આગાહી. આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી . સામાન્ય થી માધ્યમ વરસાદની આગાહી . આજ અને આવતી કાલ માછીમરોને દરિયો ન ખેડવાની ચેતવણી . પવનની ગતિ 40-45 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે . રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેસન સિસ્ટમ સક્રિય.
વલસાડ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી. વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ . વલસાડ સહિત વલસાડના આસપાસના ગામોમાં ભારે વરસાદની થઈ શરૂઆત . આગામી પાંચ દિવસ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આપવામાં આવી છે આગાહી . રસ્તાઓ થયા પાણી પાણી. થોડાજ વરસાદ માં તિથલ રોડ ના અમુક વિસ્તાર માં પાણી ભરાયા... પ્રિમોન્સૂન ની કામગીરી ને લઈને પ્રશ્ન . વાતાવરણમાં ઠંડક પ્રસરી.
ગુજરાત
Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEO
Cold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ
Surendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp Asmita
Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડી
Navsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement