શોધખોળ કરો
Advertisement
સુરતના લીંબાયત વિસ્તારમાં ટોરેન્ટો પાવરના કર્મચારીઓ પર પથ્થરમારો, જુઓ ગુજરાતી ન્યુઝ
સુરતના લીંબાયત વિસ્તારમાં ટોરેન્ટો પાવરના કર્મચારીઓ પર પથ્થરમારો કરાયો. દાહોદમાં ઝેરી ખોરાકની અસર થઇ. 6થી વધુ લોકોના મોત થયા. દિલ્લીમાં ઓમીક્રોનના 4 નવા કેસ નોંધાયા. રાજ્યમાં આજે કોરોનાના 55 કેસ નોંધાયા. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહનું નિવેદન, હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું છે. યુવરાજ સિંહના દાવા બાદ પોલીસ તપાસ તેજ થઇ. પેપર લીક મામલે આરોપીઓ સામે સરકાર ફોજદારી ગુન્હો નોંધે તેવી દિનેશ ભામણીયાની માંગ.
Tags :
Gujarati News Gujarat Police Gujarat News Exam Yuvraj Singh ABP News Statement Paper Leak State Investigation ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Head Clerk Aam Aadmi Tej ABP Newsગુજરાત
Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp Asmita
Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિ
Dakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ
Amreli News : રાજકોટ બાદ હવે અમરેલીમાં ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં છેડછાડ
Anand News : કપડવંજમાંથી ઝડપાયો લાંચિયો અધિકારી, નિવૃત ASIની આણંદ ACBએ કરી ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement