શોધખોળ કરો
Advertisement
વડોદરા: 3 મુસાફરો કોરોના સંક્રમિત, દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં રખાયા, જુઓ ગુજરાતી ન્યુઝ
ઓમીક્રોનની દહેશત વચ્ચે દુબઇ થી વડોદરા આવેલા 3 મુસાફરો કોરોના સંક્રમિત. દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં રખાયા. રાજયમાં લગ્ન સીઝન હોવાથી કોરોના કેસ વધ્યા હોવાનો દાવો આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલે કર્યો છે. ટેસ્ટિંગ વધ્યું હોવાથી કેસની સંખ્યા પણ વધી છે. જે લોકોના રિપોર્ટ પોઝીટ આવ્યા છે. તેઓ લગ્ન પ્રસંગમાંથી આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકોને વેક્સીન લેવા કરી અપીલ.
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News State Health Department Wedding Season Corona Case ABP Live Manoj Agarwal ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Front Secretary ABP Newsગુજરાત
Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્ત
Gir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલ
Gujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહી
Navratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાત
Hemprabhu Surishwarji Maharaj | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion