શોધખોળ કરો
વલસાડઃ ધરમપુરમાં 18થી વધુ વયના માટે રસીકરણની કરાઇ વ્યવસ્થા, જુઓ વીડિયો
વલસાડ જિલ્લામાં કપરાડા અને ધરમપુરમાં આદિવાસીઓ પણ વેકસીન લે એ માટે સરકાર કમર તો કસી રહી છે. ધરમપુર અને કપરાડા તાલુકો જ્યારે અંધશ્રદ્ધા અને અફવાઓનું બજાર ગરમ હોય છે. ત્યારે કોરોના મહામારીમાંથી લોકોને બચાવવા સરકાર દ્વારા ૧૮ થી ૪૪ વર્ષના લોકો માટે vaccination શરૂ કરવામાં આવ્યું છે અને આદિવાસી વિસ્તારના લોકો પણ આ અભિયાનમાં જોડાય તેના માટે પ્રયત્ન કરી રહી છે
ગુજરાત
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
આગળ જુઓ



















