શોધખોળ કરો
તાપીમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરો ઉડ્યા, નિઝરના વેલદામાં લગ્નમાં હજારોની ભીડ જામી, જુઓ વીડિયો
કોરોના કાળમાં તાપી જિલ્લામાં વધુ એકવાર સોશ્યલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડ્યા, નિઝરના વેલદામાં એક લગ્નપ્રસંગમાં હજારો માણસોની ભીડ ભેગી કરવામાં આવી હતી. કોહીનૂર બેન્ડ સ્ટારના નામથી યોજાયેલા કાર્યક્રમમાં હજારોની ભીડે ગરબા અને નાચગાન કર્યુ હતુ.
ગુજરાત
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
આગળ જુઓ
















