શોધખોળ કરો
Advertisement
દાહોદ જિલ્લામાં વધતા કોરોનાના સંક્રમણને રોકવા શું લેવાયો મહત્વનો નિર્ણય?
દાહોદમાં વધતા કોરોનાના સંક્રમણને કારણે કલેક્ટર વિજય ખરાડીએ રવિવારે તમામ વાણિજ્યક પ્રવૃત્તિ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. દાહોદ જિલ્લામાં આગામી આદેશ ન થાય ત્યા સુધી પ્રતિ રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિઓ ધંધા રોજગાર બંધ રાખવા માટે આદેશ કરવામાં આવતા દુકાનો વહેલી સવારથી બંધ જોવા મળી હતી. વહીવટીતંત્ર દ્ધારા સેનિટાઇટેઝશનની કામગીરી કરવામાં આવી હતી. છેલ્લ્લા ત્રણ દિવસમાં દાહોદમાં 60 ઉપરાંત કોરોના પોઝિટીવ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો
ગુજરાત
Patan News: પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને લઈ મોટા સમાચાર
Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાં
Delhi Pollution News: સતત ચોથા દિવસે દિલ્હીમાં શ્વાસ પર સંકટ, આઠ શહેરમાં AQI સૌથી વધુ ખરાબ
Amreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી
Gir Somnath News | સોમનાથમાં ગૌશાળાનું દબાણ હટાવવા નોટિસ અપાતા કોળી સમાજમાં આક્રોશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
ક્રિકેટ
લાઇફસ્ટાઇલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion