શોધખોળ કરો
કોરોનાથી જેમના માતાપિતાનું અવસાન થયું છે તેવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ આપશે આ યુનિવર્સિટી
બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. કોરોનામાં જે વિદ્યાર્થીના માતા- પિતાનું અવસાન થયું છે તેવા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. અને આ નિર્ણય નવા સત્રથી લાગુ પડશે.
ગુજરાત
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
આગળ જુઓ


















