શોધખોળ કરો
ગુજરાતના દરિયાકિનારે આ તારીખે ત્રાટકશે વાવાઝોડુ, હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગે આગાહી કરી હતી કે 17 મેના રોજ સાંજે ગુજરાતના દરિયાકિનારે તૌકતે વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડુ પોરબંદર અને મહુવા વચ્ચેથી પસાર થશે. વાવાઝોડું વેરાવળથી 660 કિલોમીટર દૂર છે.વાવાઝોડાને પગલે જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ૧૭-૧૮ મેના રેડ એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ




















