શોધખોળ કરો
ભારતની મદદ કરવા માટે મિત્ર દેશ આગળ આવ્યા, સાઉદી અરેબિયાએ મોકલાવ્યા ઑક્સીજન ટેન્ક
ભારતમાં (india) વધી રહેલા કોરોના (corona) સંક્રમણને જોતાં મિત્ર દેશ મદદ માટે આગળ આવ્યા છે. સાઉદી અરેબિયાથી (Saudi Arabia) ઑક્સીજન ટેન્ક (oxygen tank) કચ્છના (kutch) મુંદ્રા (mundra) અદાણી પોર્ટ (adani port) પહોંચ્યું છે. સાઉદી અરેબિયાથી 60 ટન પ્રવાહી ઑક્સીજનના 3 આઇઓસી ટેન્કના (3 IOC tank) પ્રથમ શિપમેંટ (shipment) મુંદ્રા પોર્ટ પોહચ્યા હતા.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















