શોધખોળ કરો
વડાપ્રધાન મોદી કેટલા વાગ્યે કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કરશે?, જુઓ ગુજરાતી ન્યૂઝ
પીએમ મોદી અત્યંત શુભ મનાતા મુહૂર્ત રેવતી નક્ષત્રમાં સોમવારે બપોરે 1:37 વાગ્યાથી 1:57 વાગ્યા સુધીમાં શ્રી કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કરશે. મોદીના અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી એક શ્રી કાશી વિશ્વનાથ ધામ પ્રવાસીઓ માટે આકર્ષણ બનશે.
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement