શોધખોળ કરો
મુંબઇના લાલબાગ વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ, 20 લોકો ઘાયલ, જુઓ વીડિયો
મુંબઇના લાલબાગ વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેમાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગેસ લીક થવાના કારણે સિલિન્ડરમાં આગ લાગી હતી અને વિસ્ફોટ થયો હતો જેમાં 20 લોકો ઘાયલ થયા હતા. ફાયર બ્રિગેડની બે ગાડીઓ આગ બુઝાવવા કામે લાગી હતી.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















