શોધખોળ કરો
દેશભરમાં વધી રહેલા કોરોના કેસ અંગે ગૃહમંત્રાલયે નવી ગાઈડલાઈનમાં શેની પર મૂક્યો ભાર,જુઓ વીડિયો
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા અને 199 લોકોના મોત થયા છે. વધી રહેલા સંક્રમણ અંગે ગૃહમંત્રાલયે નવી ગાઈડલાઈન પણ શરૂ કરી છે.જેમાં ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની રણનીતિ પર ભાર મુકાયો છે.ગુજરાત રાજ્યમાં પહેલી વાર 24 કલાકમાં 1700થી વધુ નવા કેસ નોંધાયા છે.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















