શોધખોળ કરો
જમ્મુ કાશ્મીરમાં બે આતંકીઓ સાથે DSPની ધરપકડ, જુઓ વીડિયો
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીના કુલગામમાંથી બે આતંકવાદીઓની સાથે એક ડીએસપી રેન્કના અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદી અને પોલીસ બન્ને સાથે કારમાં બેઠા હતા. બંને આતંકી હિઝબુલ મુજાહીદ્દીન સાથે જોડાયેલા છે. સેના અને પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ડીએસપીની ધરપકડ કરવામાં આવી છે. બન્ને આતંકીઓ સિવાય ડ્રાયવરની પણ ધરપકડ કરવામાં આવી છે.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















