શોધખોળ કરો
ફટાફટઃમહારાષ્ટ્ર સરકારે બેકાબુ સંક્રમણ અટકાવવા નિયમોને કર્યા કડક, શું છે નવી ગાઈડલાઈન?,જુઓ મહત્વના સમાચારો
કોરોના(Corona) સંક્રમણ વધતા મહારાષ્ટ્ર સરકાર(Maharashtra governmen) નિયમો(rules) વધુ કડક કર્યા છે.અહીં લગ્ન સમારોહમાં 25 લોકો જ હાજરી આપશે અને તેના માટે 2 કલાકની જ છૂટ અપાઈ છે.હાઈકોર્ટે રેમડેસિવીર ઈન્જેક્શન અંગે રાજ્ય સરકારને જરૂરી નીતિવિષયક નિર્ણય લેવા નિર્દેશ કર્યો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 125 લોકોના કોરોનાથી મોત થયા છે.
દેશ
Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
આગળ જુઓ




















