શોધખોળ કરો
Advertisement
MP: ધનતેરસના દિવસે મંદિરે દર્શન કરવા ગયા હતા પૂર્વ ધારાસભ્ય, અચાનક ઢળી પડતા થયું મોત, જુઓ CCTV
મધ્યપ્રદેશના બેતુલમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહી એક પૂર્વ ધારાસભ્યના મોતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પૂર્વ ધારાસભ્યના મંદિરમાં પૂજા દરમિયાનનો છે. અહી ધનતેરસના દિવસે પૂજા કરતા સમયે પૂર્વ ધારાસભ્યનું અચાનક મોત થઇ ગયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મધ્યપ્રદેશના બેતૂલ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય વિનોદ ડાગા ધનતેરસના દિવસે મંદિરમાં પૂજા કરવા ગયા હતા. દરમિયાન અચાનક તેમનું મોત થઇ ગયું હતુ. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. પૂર્વ ધારાસભ્યનું મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
દેશ
J&K Election updates | 6 જિલ્લાની 26 બેઠકો માટે આજે ચૂંટણી જંગ, દિગ્ગજોના ભાવિ EVMમાં કેદ
Tirupati Controversy | Jagan Mohan Reddy | પ્રસાદમાં પાપ અંગે જગનમોહન રેડ્ડીએ કર્યા સરકાર પર પ્રહાર
One Nation, One Election | વન નેશન, વન ઇલેક્શનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
Jammu Kashmir| 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
Lucknow Building Collapse| લખનઉમાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી થતાં 8ના કરૂણ મોત, 28 ઇજાગ્રસ્ત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion