શોધખોળ કરો
Advertisement
International Yoga Day 2024 | વડાપ્રધાન મોદીએ કાશ્મીરમાં કરી યોગ દિવસની ઉજવણી
International Yoga Day 2024: આજકાલ, યોગ સમગ્ર વિશ્વમાં ભારતની ઓળખ બની ગયો છે, જે દરેક વ્યક્તિને સલાહ આપવામાં આવે છે, કહેવાય છે કે તેને કરવાથી મોટામાં મોટી બીમારીઓ પણ મટાડી શકાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં ભારતની દેન યોગ વિશે બધાને શીખ આપી, પરંતુ શું તમે જાણો છો કે તેમના યોગ ગુરુ કોણ છે જે તેમને કોણ યોગ શીખવે છે? ચાલો આજે આ સ્ટોરીમાં પીએમ મોદીના યોગ ગુરુ વિશે જાણીએ.
કોણ છે પીએમ મોદીના યોગગુરુ?
બાબા રામદેવ તેમના યોગ માટે વિશ્વભરમાં જાણીતા છે, પરંતુ પીએમ મોદીના યોગ સલાહતાક બનવામાં તે તેમનાથી પાછળ રહી ગયા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પોતાના યોગ સલાહકાર બેંગલુરુ સ્થિત યોગ સાધક એચ.આર. નાગેન્દ્ર છે.
દેશ
New Rules:નવા વર્ષે UPI પેમેન્ટમાં આવ્યો મોટો ફેરફાર, પેન્શનધારકો માટે ગુડ ન્યૂઝ Watch Video
Rajasthan Accident : રાજસ્થાનમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત, જુઓ અહેવાલ
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિન
Manmohan Singh Funeral : મનમોહનસિંહના અંતિમ સંસ્કારમાં વડાપ્રધાન મોદી સહિત કોણ કોણ રહ્યું હાજર?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement