શોધખોળ કરો
'મન કી બાત'માં PM મોદીએ કહ્યુ- 26 જાન્યુઆરીએ થયેલા ત્રિરંગાના અપમાનથી દેશ દુ:ખી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા વર્ષની પહેલી મન કી બાત કાર્યક્રમ યોજ્યો. પીએમ મોદીએ કેટલાક ખાસ મુદ્દાઓ પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો. આમાં એક મુદ્દે દિલ્હીના લાલ કિલ્લાની ઘટનાનો પણ હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને 26મી જાન્યુઆરીના દિવસે એક મોટી ઘટના ઘટી હતી.પીએમ મોદીએ મન કી બાતમાં 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર તિરંગાના અપમાનની ઘટનાનો ઉલ્લેખ કરતા દુઃખ વ્યક્ત કર્યુ હતુ.
દેશ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gas Booking Rule Change: ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર, યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Delhi Police: દિલ્લી પોલીસના સ્પેશલ સેલને મોટી સફળતા, તમિલનાડુ અને બંગાળના 8 સંદિગ્ધોની ધરપકડ
આગળ જુઓ






















