શોધખોળ કરો

નકલી રેમડેસિવરનથી સાવધાન! આ રીતે કરો રિયલ અને ફેક રેમડેસિવરની ઓળખ

આ રીતે ચકાસો નકલી રેમડેસિવિર ઇંજેકશન.. અસલી રેમડેસિવિર ઇંજેકશનમાં Rx  લખેલું જોવા મળશે..જે નકલીમાં ગાયબ હોય છે. બીજુ અસલી ઇંજેકશનના બોક્સ પર લખાણ 100mg/Viral  ફર્સ્ટ લેટર કેપિટલમાં જોવા મળશે. જ્યારે નકલીમાં તેમાં ફરક જોવા મળશે.. રિયલ પેકેટમાં બોક્સ પર COVIFOR લખેલું જોવા મળશે. તેમાં કોઇ ગેપ નહીં જોવા મળશે, COVIFORની નીચે ઇન્સ્ટ્રકશનની બે લાઇન જોવા મળશે. જે નકલી પેકેટમાં મિસિંગ હશે. FOR USE in ઓરિજિનલ ડબ્બામાં કેપિટલમાં જોવા મળશે. જ્યારે નકલી ઇંજેકશનના પેકેટમાં આ વસ્તુ  નથી જોવા મળતી.અસલી રેમડેસિવિર ઇંજેકશનના પેકેટ પાછળ વોર્નિગ સાઇન હોય છે અને નીચે બે લાઇનની સૂચના હોય છે પરંતુ નકલી ઇંજેકશનના પેકેટમાં આ લખાણ નહીં જોવા મળે. ઓરિજનલ પેકેટમાં India લખેલું હશે. જેમાં આઇ કેપિટલ હોય છે. તો  ઇંજેકશન લેતાં પહેલા આ બધું ચેક કરી લેવાથી ઇંજેકશનના નામે થતી છેતરપિંડીથી આપ બચી શકો છો. નકલી રેમડેસિવિરથી દર્દીને બચાવવા આ માહિતી દિલ્લી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે આપી છે

દેશ વિડિઓઝ

Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp Asmita

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget