શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહેસાણાની રૂપેણ નદીમાં છોડાયું પાણી, ખેડૂતો થયા ખુશ, જુઓ ગુજરાતી ન્યુઝ
મહેસાણાની રૂપેણ નદીમાં છોડાયું પાણી. ખેડૂતો થયા ખુશ. વાતાવરણમાં પલટો આવ્યો બાદ મોરબીમાં વરસાદ પડ્યો. ભાજપના વધુ એક નેતાએ કોરોના નિયમ તોડયા. અમરેલીના ઝાફરાબાદમાં યુવા ભાજપના મહામંત્રી ડૉ.નરેશ દેસાઈએ ગાઈડ લાઈનના ઉડાવ્યા લીરેલીરા. કોવિડ સામે ભારતને વધુ એકવાર મળી સિદ્ધિ. એક સાથે 2 વેક્સીન અને 1 દવાને અપાઈ મંજૂરી. કોર્બકવેક્સ વેક્સીન સ્વદેશની ત્રીજી રસી.
Tags :
Gujarati News Bjp Gujarat Gujarat News ABP News Corona State Vaccine Manzoor ABP Live Kovid ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Dawa Asmita Gujarati News ABP Newsગુજરાત
BZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલ
Junagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા
Ahmedabad Accident Case: ભાજપ નેતાનો નશેડી પુત્ર! સોલા બ્રિજ હિટ એન્ડ રનનો આરોપી નીકળ્યો BJP નેતાનો પુત્ર
Vadodara News: વધુ એક ઢોંગી સાધુની કામલીલાનો પર્દાફાશ, વડોદરાની યુવતીનો જૂનાગઢના ગોવિંદગીરી પર આરોપ
Junagadh Temple Controversy: જૂનાગઢમાં ગાદીને લઈ ઘમાસાણ વચ્ચે સૌથી મોટો ધડાકો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion