શોધખોળ કરો
Advertisement
જામનગરના ધ્રોલમાં ખેડૂતોના મુદ્દે ગુજરાત કિસાન કોગ્રેસ સેલનો વિરોધ, જુઓ વીડિયો
મુખ્યમંત્રી કૃષિ સહાય યોજના અંતર્ગત હજી સુધી ખેડૂતોને સહાય ન મળતા જામનગર જિલ્લાના ધ્રોલમાં કોંગ્રેસ દ્વારા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. કિસાન કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો કે ખેડૂતોનો હક સરકાર ઝૂંટવી રહી છે. કિસાન કોંગ્રેસના પ્રમુખ આંબલીયા દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલમાં વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ સમયે પાલ આંબલિયા એ ખેડૂતોને સંબોધન કર્યું હતું અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
જામનગર
Jamnagar Rain । જામનગરના લાલપુર પંથકમાં વરસ્યો વરસાદ
Jamnagar Students Rescue | કાલાવડમાં બ્રિજ ધોવાયો, સ્કૂલ બસ રોકાવી લોકોએ બાળકોને નદી કરાવી પાર
Jamnagar News: નાઘેડીમાં પ્રેમ લગ્નનો ખાર રાખી યુવકના પરિવાર પર હુમલો
Jamnagar News । જામનગર કલેક્ટર કચેરી બહાર પાણી મુદ્દે માટલા ફોડી વિરોધ પ્રદર્શન
Jamnagar Rain | જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી... જુઓ ક્યાં ક્યાં ખાબક્યો વરસાદ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement