શોધખોળ કરો
જામનગરઃ GIDCમાંથી ઝડપાયો એક બોગસ તબીબ, પોલીસે કરી ધરપકડ
જામનગરની દરેડ GIDCમાંથી એક બોગસ તબીબ ઝડપાયો છે. દિલીપ મહંતો નામના બોગસ તબીબની પોલીસે ધરપકડ કરી છે. ચાર દિવસ પહેલા પંચકોશી બી ડિવીઝન પોલીસે અટકાયત કરી હતી.
આગળ જુઓ