Jamnagar Rain | જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી... જુઓ ક્યાં ક્યાં ખાબક્યો વરસાદ?
સૌરાષ્ટ્રના જામનગરમાં મેઘરાજાએ મન મૂકીને પધરામણી કરી છે ત્યારે શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે શહેરમાં ઠેર ઠેર વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે...કલ્યાણપુર, શેઠવડાલા ગામમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે... બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો...સૌરાષ્ટ્રના જામનગરમાં મેઘરાજાએ મન મૂકીને પધરામણી કરી છે ત્યારે શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે શહેરમાં ઠેર ઠેર વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે...કલ્યાણપુર, શેઠવડાલા ગામમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે... બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો...સૌરાષ્ટ્રના જામનગરમાં મેઘરાજાએ મન મૂકીને પધરામણી કરી છે ત્યારે શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે શહેરમાં ઠેર ઠેર વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે...કલ્યાણપુર, શેઠવડાલા ગામમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે... બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો...