શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Banaskantha News | બનાસકાંઠામાં પણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી થતી હોવાનો ખુલાસો
Banaskantha News | પંચમહાલ બાદ બનાસકાંઠામાં પણ સરકારી ગાડીઓનો જાસૂસી કાંડ. ખાણ ખનીજ અને પોલીસની ગાડીઓની જાસુસીનું ગ્રુપ બહાર આવ્યું. ઓડિયો ક્લીપમાં સરકારી ગાડીઓના લોકેશનની માહિતી આપતા હોવાનો ઉલ્લેખ. વોટસએપ ગ્રુપ ના સ્ક્રીન શોટ અને ઓડિયો ક્લિપ સોશ્યલ મીડિયામાં વાયરલ. ત્રણ દિવસ અગાઉ ખાણ ખનીજ વિભાગની ગાડીમાંથી જીપીએસ પકડાયું હતું. બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પણ જાસૂસી કાંડ મામલે થઈ હતી ફરિયાદ. બનાસકાંઠામાં ખનીજ માફિયા અને રોયલ્ટી ચોરી બન્યા બેફામ.
મહેસાણા
![Mehsana Rain । મહેસાણા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો વરસાદી માહોલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/c6fbe18bac20a751a7c11b01f5b1ba571719218306466922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Mehsana Rain । મહેસાણા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો વરસાદી માહોલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement