શોધખોળ કરો
'કેટલા વાગ્યાના બેઠા છો? તમારા બહાને હું છૂટી જાઉને ઓછું બોલીને..', જુઓ વીડિયો
વિજાપુરના હિરપુરામાં હળવી શૈલીમાં મુખ્યમંત્રીએ સ્પીચની શરુઆત કરી હતી. લોકોને પૂછ્યું કેટલા વાગ્યાના બેઠા છો. મુખ્યમંત્રીએ કહ્યું મારે ઓછું જ બોલવું છે. વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિથી જે કેડી કંડારી છે તે કેડી પર કુટુંબ ભાવથી ચાલતી પાર્ટી. અનેક કામ પહેલા પૂર્વ મુખ્યમંત્રીએ કર્યા છે.
આગળ જુઓ




















