શોધખોળ કરો
મહેસાણાઃ વધતી મોંઘવારી વચ્ચે ખેતી બની મોંઘી, બિયારણના ભાવમાં 40 ટકા સુધી વધારો
મહેસાણામાં ખેડૂતો પર મોંઘવારીની અસર થઇ છે. વધતી મોંઘવારી વચ્ચે ખેતી મોંઘી બની છે. બિયારણના ભાવમાં 40 ટકા સુધીનો વધારો થયો હતો.
આગળ જુઓ