શોધખોળ કરો
Advertisement
નીતિન પટેલે આવા અંદાજમાં કરી જોરદાર ફટકાબાજી, સાંભળીને હસી પડશો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે. ત્યાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કલોલ પહોચેલા નીતિન પટેલ કંઇક આવી ટકોર કરી હતી. સાથે તેમણે વેક્સિનના વિરોધ મુદ્દે પણ વિપક્ષ પર પ્રહાર કર્યાં હતા. નીતિન પટેલે કલોલ મતક્ષેત્રને લઈને કર્યો જોરદાર પ્રહાર કહ્યું, સારા રોડ બનાવ્યા તો પણ ભૂલા પડો છો. તેમણે અસામાજિક તત્વોની પણ ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે, આપના માટે જ મોટી જેલ બનાવી છે. આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ સમયે માઇક ખરાબ થઇ જતાં તેમણે રમૂજ અંદાજમાં નિવેદન આપ્યું હતું.
મહેસાણા
Mehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાં
BJP Membership Drive | હવે મહેસાણામાં ભાજપ સદસ્યતા અભિયાનનો વિવાદ, હોસ્પિટલના સ્ટાફ સામે લાગ્યો આરોપ
Mehsana Stray Cattle News | રખડતા ઢોરના ત્રાસને લઈને વાહનચાલકોને ભારે પરેશાની, જુઓ વીડિયો
Mehsana Heavy Rains | મહેસાણા શહેર-જિલ્લો જળબંબાકાર, મોઢેરા રોડ જાણે નદીમાં ફેરવાયો
Mehsana Bootlegger | અમારો બાપ-દાદાનો ધંધો દારૂનો જ છે .... અમે દારૂ વેચવી છી.... | વીડિયો વાયરલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion